P2P NETWORK

P2P નેટવર્ક

P2P Network established by GPBO will serve as an excellent networking medium for patidar business persons based in villages, cities and foreign countries. The entire business community spanning small traders to big industrialists can register themselves for this network.

GPBO દ્વારા પ્રસ્થાપિત P2P ઓનલાઈન બિઝનેસ નેટવર્ક ગામથી લઈને શહેર અને દેશ-વિદેશના તમામ પાટીદાર ઉદ્યોગકારો માટે નેટવર્કિંગનું શ્રેષ્ઠ માધ્યમ બની રહેશે. જેમાં નાના વ્યાપારીઓથી લઈને મોટા ઉદ્યોગપતિઓ પોતાના વ્યવસાયનું રજીસ્ટ્રેશન કરાવી શકે છે.

P2P online network will provide definitive platform to promote your products and services. Besides, the P2P network will facilitate your direct contact with suppliers regarding your raw materials and other requirements, and help you to get high quality products & services at reasonable rates.

P2P ઓનલાઈન નેટવર્ક આપના ઉત્પાદનો અને સેવાઓને પ્રમોટ કરવાનું શ્રેષ્ઠ પ્લેટફોર્મ પુરુ પાડશે. આ ઉપરાંત P2P ઓનલાઈન નેટવર્ક દ્વારા કાચા માલ તેમજ અન્ય જરૂરીયાતો માટેના સપ્લાયર્સ સાથે આપ સીધો સંપર્ક કરી વ્યાજબી દરે ઉચ્ચ ગુણવત્તા મેળવી શકશો.

Enter પ્રવેશ કરો

GPBO

જીપીબીઓ

Global Patidar Business Organisation (GPBO) is established by bringing together 10,000 top-notch industrialists of the community in pursuance of Mission 2026 established by Sardardham.

સરદારધામ દ્વારા પ્રસ્થાપિત મિશન 2026 અંતર્ગત પ્રથમ હરોળના 10,000થી વધુ ઉદ્યોગપતિઓને સંગઠીત કરીને ગ્લોબલ પાટીદાર બિઝનેસ ઓર્ગેનાઈઝેશનની (જીપીબીઓ) રચના કરવામાં આવી છે.

Key Objectives

જીપીબીઓના મુખ્ય ઉદ્દેશ

  • To develop mutually beneficial relationship through networking
  • એકબીજા સાથે નેટવર્કિંગ દ્વારા પરસ્પર ઉપયોગી થવું
  • To create, nurture and support new entrepreneurs
  • સમાજમાં નવા ઉદ્યોગ સાહસિકો તૈયાર કરવા
  • To provide respectable employment to the educated youths in the community
  • શિક્ષિત અને સક્ષમ યુવાઓને રોજગારીની તકો પુરી પાડવી
Read More વધુ વાંચો

SARDARDHAM

સરદારધામ

Sardardham Vishwa Patidar Kendra is established to spread awareness about the immense strength of Sardar Vallabhbhai Patel's persona among Patidar youth as well as to strengthen the Patidar Community socially, financially, administratively and politically.

સરદાર વલ્લભભાઈ પટેલના વ્યક્તિત્વના મજબૂત પાસાઓ અંગે પાટીદાર યુવાનોમાં જાગૃતિ ફેલાવવા તેમજ પાટીદાર સમાજને પુનઃ સંગઠીત કરી સામાજિક, આર્થિક, વહિવટી અને રાજકીય ક્ષેત્રે મજબૂત બનાવવા સરદારધામ વિશ્વ પાટીદાર કેન્દ્રની સ્થાપના ૨૦૧૨માં કરવામાં આવી.

Three visionaries of the community, who envisaged the establishment of Sardardham:

સરદારધામનો સંકલ્પ આપનાર સમાજના ત્રણ સ્વપ્નદૃષ્ટાઃ

  • Late Shri Kesubhai V Patel, Ex-President of Shree Umiya Mataji Sansthan, Unjha
  • સ્વ. શ્રી કેશુભાઈ પટેલ - પૂર્વ પ્રમુખ, શ્રી ઉમિયા માતા સંસ્થાન, ઉંઝા
  • Shri Odhavjibhai Patel, Chairman of Ajanta Group and prominent socialite
  • સમાજના શ્રેષ્ઠી શ્રી ઓધવજીભાઈ પટેલ - ચેરમેન, અજંતા ગ્રુપ
  • Late Shri Hardasbapu Patel, Renowned Educationalist
  • અમદાવાદના કેળવણીકાર સ્વ. શ્રી હરદાસબાપુ પટેલ
Read More વધુ વાંચો